ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
કૌલી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ હિં. ] स्त्री. કરાર પ્રમાણે રાખેલી જમીન.
स्त्री. ખોળો.
स्त्री. બથ; બાથ.
स्त्री. બે કાંડાની વચમાં લઈ શકાય તેટલો જથ્થો; બથમાં સમાય તેટલો જથ્થો.
स्त्री. લણનાર અને ગામડાના નોકરોને દસ્તૂરી તરીકે અપાતાં ડૂંડાંની ગાંસડી.
[ અ. ] वि. કરાર સંબંધી.