ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જઇણ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ પ્રા. ] स्त्री. ઘણી ઉતાવળી ગતિ.
૨. [ સં. જૈન ] वि. જૈનધર્મી.
૩. वि. જિન સંબંધી; તીર્થંકરે દર્શાવેલ.
૪. वि. જીત મેળવનાર.
૫. वि. વેગવાળું; વેગવાન.