ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઝાંવર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ હિં. ] स्त्री. નીચી જમીન, જેમાં વર્ષાઋતુમાં પાણી ભરાઈ રહે છે. આવી જમીન ખેતી માટે બહુ ઉપયોગી મનાય છે.
स्त्री. પગમાં પહેરવાનાં કલ્લાં.
[ સં. શ્યામલ ] वि. કાળાશ પડતું; થોડું કાળું.
वि. માલિન.
वि. શિથિલ; મંદ; સુસ્ત.